Zazi - zazi.com - Zazi.com માં તમારુ સ્વાગત છે.

Latest News:

પોલીસની ગાડી ને કતલની તપાસ 18 Aug 2013 | 07:05 am

એક દિવસ સવારે ઉઠી ને જોયું તો એ ત્યાં ન'તી, આ ન'તી એટલે શું? ન'તી એટલે કે એને સ્થાને હવે ત્યાં માત્ર અવકાશ છે, એટલે કે એ જગ્યા સાવ ખાલી નથી. આપણું કામ શિલ્પકાર જેવું છે, હવે હાથમાં ટાકણું લઈને આ અવકાશ...

ત્યાં સુધી. 18 Aug 2013 | 07:02 am

થોડી ઘણી પરખાય ત્યાં સુધી, બસ વારતા વરતાય ત્યાં સુધી. આંખો મને લાગે બનાવટી, શબ્દો બધા તરડાય ત્યાં સુધી.

આ દેશ ક્યાં આઝાદ છે? 18 Aug 2013 | 06:59 am

ભટકી રહ્યાં પ્યાસા હરણ, આ દેશ ક્યાં આઝાદ છે? ચારો તરફ વેરાન રણ , આ દેશ ક્યાં આઝાદ છે? વરસો થકી હું શોધમાં છું કે અમનનું ફળ મળે, લોહી રડે મારા ચરણ, આ દેશ ક્યાં આઝાદ છે? પાણી તણા પૂરો નહી, શોણિત તણી ધ...

કાગળ ની હોડી તારાવજો 18 Aug 2013 | 06:55 am

તમે સુરજમાં બાકોરું પાડી ને રણ વચે અમને કીધું કે હરાવજો તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે કાગળ ની હોડી તારાવજો અમે સમઝણ ના દરિયા ને અધવચે છોડી ને માછલીની જેમજ તરફડીએ તમને પંખો આપી ને પછી ખાલી આકાશ...

મારી માંહ્ય નું બાળપણું 18 Aug 2013 | 06:31 am

નાના બાળક ના જોર જોર થી રડવા નો અવાજ સાંભળી ને હું કુતુહલ સહજ ભાવે ઘર ની બહાર આવ્યો . એક ભાઈ એના ચારેક વરસ ના બાળક ને બાલ-મંદિર માં ( સુધરેલી ભાષા માં કહું તો પ્લે હોમ માં મુકવા જતા હતા) , પણ ઘર ના મા...

ડુંગળી ભાવ વધયતે 18 Aug 2013 | 06:24 am

અત્યારે ભારત માં જોર શોર થી ડુંગળી ના ભાવ નો વધારો  ચર્ચાય છે। લેખકો, કવિઓ ડુંગળી પર ગઝલ તથા લેખો લખી રહ્યા છે એમાં હું પણ આવી ગયો। ગરીબો ની કહેવાતી કસ્તુરી ડુંગળી ના ભાવ આજે દસ રૂપિયાથી વધી ને સો રૂપ...

‘સન્ડે ઈ–મહેફીલ’ - ‘......લઈને અગીયારમી દીશા’ 12 Aug 2013 | 12:57 am

‘સન્ડે ઈ–મહેફીલ’ના અમારા સુજ્ઞ વાચકો સમક્ષ આજના ગઝલોના આ વીશીષ્ટ અંકને રજુ કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. તેની વીશીષ્ટતા એ છે કે, અત્યાર સુધી આપણે એક જ સર્જકના સર્જનને કવીતા, ગઝલ, ગીત સ્વરુપે અહી...

હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે. 12 Aug 2013 | 12:43 am

જીવી શકવાનું એક કારણ રહે છે, સ્મરણમાં કોઈ એવું જણ રહે છે. ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ? રહે છે એય, ને આ પણ રહે છે…!

તરતું આવે તરંગ 12 Aug 2013 | 12:21 am

કવિતા ને મમળાવાની કવિતા ને ભેટવાની કવિતા ચગળતા ચગળતા તેને માણવાની સરજાતી, સ્ફુર્ણા ને શરમાતી ગોતવાની કવિની વ્હાલ ને બસ્ પામી ને જીવવાની કવિતા ના ચિંતને થાતું આછું અજવાળું ને લાગે તરતું આવે તરંગ ને થ...

"હાસિલ -એ -ગઝલશેર" - શ્રી મેહુલ પટેલ 'ઈશ' 12 Aug 2013 | 12:12 am

"લઈને ...... અગિયારમી દિશા"માંથી આજે શ્રી મેહુલ પટેલ 'ઈશ' ની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ. (૧) ફકીરોની સોબત ખરો રંગ લાવી, નજર જ્યાં પડે ત્યાં અમારું જ ઘર છે !. (૨) અંધારન...

Related Keywords:

kag vani, dharmendra auto surat, jai bhagwati tex print pvt. ltd., narshi mehta tahuko, fab-o-tex pvt ltd surat, www.zazi.com, jay mahesh surat, g8iye, alang business directory

Recently parsed news:

Recent searches: