Wordpress - planetjv.wordpress.com - planetJV

Latest News:

શા માટે પાકિસ્તાની સરકારો બિકિની જેવી હોય છે ? ;) 7 Aug 2013 | 09:26 pm

પાકિસ્તાની અવામ, યાનિ કી પ્રજા માટે સારા સમાચાર એ હતા કે એમને પાકિસ્તાન મળ્યું, પછી એમને બધા ખરાબ સમાચારો જ મળ્યા છે ! ના સમજાયું ? તો આઈ.ક્યુ.નું લેવલ એવરેજ પાકિસ્તાની જેટલું જ હશે ! જસ્ટ કિડિંગ. ભાર...

બોઝ-બેઝ 21 Jul 2013 | 04:47 am

આજના આ સ્પેકટ્રોમીટરનાં લેખમાં અમર ગોપાલ બોઝ  વિષે વાંચ્યું હશે. ના હોય તો પહેલા એ વાંચી લો, પ્લીઝ.  કારણ કે આ પોસ્ટ એની પુરવણી રૂપે છે. જેમને સાયન્સ, રિસર્ચ અને એજ્યુકેશનથી મળતી સફળતામાં જેન્યુઈન રસ ...

રાંઝણા – 2 7 Jul 2013 | 03:25 am

ગયા વખતે આ પોસ્ટમાં  તમે રાંઝણા ફિલ્મ પર મેં લખેલા લેખનો પહેલો ભાગ વાંચ્યો. પહેલો બ્લોગ પર મુકવો પડ્યો એટલે એટલી પ્રિન્ટ મિસ્ટેક્સ ના હોવા છતાં બીજો ય મુકવાનો જ રહે. હજુ બ્લોગ પર લેખ લખતી વખતે એકઠા થય...

રાંઝણા – 1 3 Jul 2013 | 11:22 am

સૈદ્ધાંતિક રીતે અન્ય લેખકોની માફક છપાય એ સાથે જ  સેલ્ફ પબ્લીસીટી માટે ભૂખાળવો થઇ લેખો હું બ્લોગ / એફ.બી.પર મુક્તો નથી, પણ “રેર” અપવાદ આજે કરવો પડે છે. ( અને રીટ્રોસ્પેકટીવ ઈફેક્ટથી રવિવારે ય થશે  ) એન...

સુપરમેન : વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી… 23 Jun 2013 | 08:36 am

AAJE કઈ સાલ પહલે કી એક બાત હૈ…! આપણે ત્યાં આઝાદીની ચળવળો અને ગોળમેજી પરિષદો કે દાંડીયાત્રાઓ થવાની હતી. મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માનવીમાંથી ‘મહાત્મા બનીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા એ અરસ...

ટાગોર-આઈન્સ્ટાઇન : બે મિસ્ટિક… એક મ્યુઝિક ! 21 Jun 2013 | 11:53 am

ટાગોરના નોબલ પ્રાઇઝ વિનર પુસ્તક ‘ગીતાંજલિ`નું નામ ઘણાએ સાંભળ્યું હશે, પણ અભ્યાસક્રમોમાં શેક્સપિયરના નાટકો અને વ્હીટમેનના કાવ્યો (એ પણ અદ્ભુત છે) યાદ રાખતા અને ક્વોટ કરતા ઘણા દોસ્તો ટાગોરને વાંચતા નથી....

દ્વિતીય : બ્રાન્ડ, બ્લોગ એન્ડ બોન્ડિંગ…. 12 Jun 2013 | 11:20 pm

૧૦ જુને આ બ્લોગબચુડો બે વરસ પુરા કરી ત્રીજા વરસમાં એન્ટ્રી મારી ગયો.  હમણાં પોસ્ટ્સ બહુ થઇ નથી શકતી. ફેસબુક પર હાજરી પુરાવું છું , પણ બ્લોગિંગ મારી મોજનું પર્સનલ ડાયરી જેવું માધ્યમ છે. એ માટેનો સમય ફ્...

હું ને મારી મોસમ : ઋતુલેખોનું હવામાન 29 May 2013 | 10:01 pm

આજે  સવારમાં આપણા ઉત્તમ કવિ – સાહિત્યકાર- વક્તા , સાહિત્ય અકાદમીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અને ભાવનગર ગુજરાતી ભાષા ભવનના કુલપતિ સમકક્ષ અધ્યક્ષ એવા શ્રી વિનોદ જોશીનો એસ.એમ.એસ. આવ્યો હું સુતો હતો ત...

सावरकर की 'हिंदुत्व' विचारधारा की समीक्षा 28 May 2013 | 11:00 am

Reblogged from Discovery: प्रष्ठभूमि हिंदुस्तान में किसी की धार्मिक भावनाओं को ठेंस पहुँचाना बहुत ही आसान है - किसी चित्रकार की तस्वीर या कलाकार के चल-चित्र से ऐसा झट से किया जा सकता है| हम में से कुछ...

વેકેશનમાં ફિલ્મદર્શન : સિનેમાના કોચીંગ કલાસ પૂરા ડઝન! 17 May 2013 | 09:48 pm

આ વર્ષની વેકેશન આર્ટિકલ્સ સિરીઝમાં છેલ્લે વારો આવ્યો ફિલ્મોનો. આ વખતે આખો લેખ અહી મુકું છું. એટલા માટે તો થોડી રાહ જોઈ કારણ કે પ્રિન્ટની શાહી સુકાય એ પહેલા કોઈ દેખીતા કારણ વિના ફક્ત ઓડીયન્સ ઉઘરાવવા મા...

Recently parsed news:

Recent searches: